Tag Archives: ભૌતિક વિજ્ઞાન

મારા પ્રતિભાવો – BIG BANG and GOD – A PARTICLE (via અભીવ્યક્તી)

BIG BANG and GOD – A PARTICLE As children tremble and fear everything in the blind darkness, so we in the light sometimes fear, what is no more to be feared than the things, children in the dark hold in terror. LUCRETIUS (Roman poet, 60 B.C.) આ બ્રહ્માંડની આ પ્રકારની ઉત્પત્તી તથા રચના મહાવીસ્ફોટ (Big Bang) દ્વારા થઈ છે. આ ઘટના એટલે અનાદી – અસીમ એવા અવકાશમાં (Space) સર્વવ્યાપી ઉર્જામાંથી સર્જાયેલા પદાર્થના એક સુવીરાટ વાદળનું તેના જ ગુરુત્વાકર્ષણના … Read More  via અભીવ્યક્તી  —ગોવીંદભાઇ મારુ

મારો પ્રતિભાવ : 

 (જો કે અહીં મારો પ્રતિભાવ માત્ર એક તકનિકી વાતે જ રહ્યો, આગળ લેખ પર ચર્ચા કરવાનું ન બન્યું, પરંતુ મિત્રો આ વાંચવા જેવો લેખ વાંચે તે આશયે અહીં તેનો સમાવેશ કર્યો છે – અ.મો.)

 

શ્રી ગોવીંદભાઇ, લેખ મનનીય છે, એક ક્ષતિ ધ્યાને આવે છે, લેખનાં ત્રીજા ફકરાના અંતે વાક્યની ગોઠવણીઓમાં કશીક ભુલ છે, જરા ચકાસશોજી. (ફક્ત જાણ માટે). આભાર.

 ગોવીંદ મારુ:
વહાલા શ્રી અશોકભાઈ,
નમસ્કાર.
આપની વાત સાચી છે. ક્ષતી ધ્યાને લાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
– ગોવીન્દ મારુ


 

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”