ગાંધી ગિરનારે (via વેબગુર્જરી)


મિત્રો, નમસ્કાર.

વાત ટૂંકમાં પતાવવી હોય તો એટલું જ જણાવવાનું છે કે, તાજેતરમાં જૂનાણાનાં આંગણે વિશ્વપ્રસિદ્ધ રૂપાયતન સંસ્થા દ્વારા, એન.બી.કાંબલિયા વિદ્યા સંકુલ ખાતે, આદરણીય નારાયણ દેસાઈની ગાંધીકથા યોજાઈ ગઈ. આ નિમિત્તે કથાસ્થળે વિકિપીડિયા અને વિકિસ્રોતનાં મિત્રો દ્વારા ગાંધી જીવનદર્શન વિષયક ચિત્રપ્રદર્શન અને મલ્ટિમીડિયા પ્રદર્શનનું આયોજન થયેલું. ત્યાર પછી પટેલ કેળવણી મંડળ દ્વારા ગાંધીયન સપ્તાહ ઉજવવામાં આવ્યું તેમાં વિવિધ કાર્યક્રમો સાથે વળી આ પ્રદર્શનનું આયોજન પણ કરાયું અને છેલ્લે પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીબાપુ વિદ્યા સંકુલ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ગાંધીજી વિષયક પુસ્તકોનું પ્રદર્શન યોજાયું. આમ અન્ય સંસ્થાઓની સાથે સાથે….આગળ વાંચો: (વેબગુર્જરી પર સચિત્ર અહેવાલ)


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

ટિપ્પણીઓ બંધ છે.