ગુરુ – ૨૦૧૪


મિત્રો, નમસ્કાર.
આમે મને કદી પ્રસંગોચિત લખતા આવડ્યું નથી. ગુરુપૂર્ણિમા તો ગઈ અને હું હવે એના વિશે લખવા બેસુ છું ! લખવું નથી, એનું મહત્વ સમજાવવું છે, અનોખા અંદાજમાં.

ગુરુપૂર્ણિમાના દિવસે આ બ્લૉગ પર વધુ વંચાયેલા લેખોની યાદીનો સ્ક્રિનશૉટ નીચે આપ્યો છે.  હાથકંગન કો આરસી ક્યા ! પ્રકારનો છે. જુઓ :

૧૨-૭-૨૦૧૪, ગુરુપૂર્ણિમા, સ્ક્રિનશૉટ

૧૨-૭-૨૦૧૪, ગુરુપૂર્ણિમા, સ્ક્રિનશૉટ

ઉલ્લેખાયેલા ત્રણે લેખની લિંક નીચે પ્રમાણે છે:

* શું ગુરુ વિના મુક્તિ નથી ?

* મારા પ્રતિભાવો – ગુરુ દેવો ભવઃ????? (via “કુરુક્ષેત્ર”)

* ગુરુ – એક ખોજ !

ઉપરાંત આ પણ પ્રસંગોચિત છે:

* મારા પ્રતિભાવો – ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!! (via “કુરુક્ષેત્ર”)
ધન્યવાદ.

**

 

 

ટિપ્પણીઓ બંધ છે.