મારા પ્રતિભાવો – બાપ..!! (કે પાપ..!!) (via “અંતરનુ આંજણ”)


પ્રસ્તાવના   (સ્મશાનમાં બહુ જૂની એક સજ્જનની કબરમાં અચાનક તિરાડ પડે છે. બહારની તાજી હવા ને ઊજાસ એને ફરી સંસાર માણવા પ્રેરિત કરે છે. ત્યારે એક અર્થી ત્યાં આવી ચઢે છે. એક લાચાર બાપની અર્થી. અર્થીમાં પરાણે આવેલા દીકરાના વિચારો આ સજ્જન પુરુષના કાને પડે છે, ને સામે બાપની મનોવ્યથાનું વંટોળ ચકરાવે ચઢે છે. અંતે આ સજ્જન પુરુષ પ્રભૂને આજીજી કરે છે..)       એક દિવસ મારી કબરમાં તિરાડ પડી, લાગ્યું જાણે આજ નવી સવાર પડી..!   થોડીવાર થઇ ત્યાં તો બહાર ફફડાટ વધી, લ … Read More

મારો પ્રતિભાવ :

અરે વાહ !! એક કડવું સત્ય ઉજાગર કર્યું,

“દીકરો તો બની ગયો તું બેટા,
બસ સારો બાપ થઇ બતાડજે..”

માર્ક ટ્વેઇનનું આ અર્થનું વાક્ય વાંચેલું કે:
’મારા બાપા કેટલા મહાન હતા તે મને ’બાપ’ બન્યા પછી ખબર પડી’ !!
લખતા રહેશો. ખુબ સરસ વિચારો છે ઝેનિથભાઇ.

Zenith Surti :
તમારો ખુબ ખુબ આભાર અશોકભાઈ..
બસ તમારા અભિપ્રાયો મને આજ રીતે મળતા રહે એની સ-હૃદય અપેક્ષા..


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.