ચિત્રકથા – દિપાવલી ૨૦૬૭


પ્રિય મિત્રો,

દિપાવલીના શુભપર્વની હાર્દિક શુભકામના.

વિક્રમ સંવંત ૨૦૬૮ નું બેસતું વર્ષ સૌને સુઃખદાઇ નિવડો તેવી શુભેચ્છા.

વિક્રમ સંવંત ૨૦૬૭ની કેટલીક યાદગાર ક્ષણો, કેમેરાનીં આંખે.

8 responses to “ચિત્રકથા – દિપાવલી ૨૦૬૭

 1. આ વર્ષ તો જેમ તેમ પુરું થયું – આવતું વર્ષ હવે સહુને ક્ષેમ કુશળ નીવડે તેવી શુભેચ્છા –

  Like

 2. આદરણીય શ્રી અશોકભાઈ,

  ગત ૨૦૬૭ વર્ષના ફોટા જોઇને લાગે છે કે ગત વર્ષ અનોખું અને આનંદભર્યું વીત્યું છે.

  બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સાગર કુટુંબીજનો અને મિત્ર મંડળને એથી પણ વિશેષ

  લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ

  ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન

  Like

 3. આપને તથા આપના પરિવારજનો, સ્નેહી મિત્રો સૌને દિપાવલી અને નવવર્ષની હાર્દિક શુભકામનાઓ happy diwali , happy new year

  Like

 4. આપને, સૌ પરીવારજનો અને સૌ વાચકમીત્રોને દીપાવલી અને નુતન વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..

  Like

 5. આદરણીય શ્રી અશોકભાઈ

  આપને માટે 2068 નું વર્ષ ખુબજ ફળદાયી, સુખમય અને

  આનંદમય નીવડે તેવી શુભકામનાઓ

  Like

 6. અશોકભાઈ,
  નુતન વર્ષાભિનંદન.
  તમે જે પણ રજૂ કરો છો તે પૂરા મનથી રજૂ કરો છો. તેથી દરેક રજૂઆત સાથેનું તમારા મનનું જોડાણ અનુભવી શકાય છે. આ ખૂબ જ મજાની વાત છે.
  આવી જ જમાવટ થતી રહે એવી નવા વર્ષની મનોકામના.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s