મારા પ્રતિભાવો – પરણવું–બાળક–કૂતરો (via મન માનસ અને માનવી)


અમેરિકામા કુતરાનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભલેને પતિ યા બાળકો ન હોય કૂતરા એક યા બે જરૂર. બહુ મથામણ કરી આનું કારણ શોધવા અને સમજવા. અંતે તારણ કાઢ્યું. ૧. ગમે ત્યરે તમે નોકરી પરથી ઘરે આવો હિસાબ ન માગે. ૨.તેની હાજરી હોય તો તાકાત છે કોઈ તમારા ઘર પર બૂરી      નજર નાખે. ૩. તમને બીન શરતે પ્યાર કરે. ૪. ગમે ત્યારે ફરવા જવા માટે તૈયાર. ૫. પ્યારથી બોલાવો તો પૂંછડી પટપટાવતો આવે. ૬. કાઢી મૂકો કે ભાગી જાયતો ભાગ ન માગે. ૭. પત્નીની માફક ‘હું મરું પછી તમે પરણશો એવો      … Read More

મારો પ્રતિભાવ :

લાગે છે કુતરાનું ભવિષ્ય હવે ભારતમાં પણ ઉજળું છે !! સરસ તારણ કાઢ્યું.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.