લેન્ડસ્કેપ ફોટોગ્રાફી (via શકિલ મુન્શી નો બ્લૉગ)


ફરી એક વખત, મિત્ર શકિલ મુન્શીનો ફોટોગ્રાફી શ્રેણીનો એક સુંદર, માહિતીપ્રદ લેખ.
ફોટોગ્રાફીમાં રસ ધરાવતા (અને ન ધરાવતા પણ !! ધીમે ધીમે રસ પડશે !) મિત્રોએ વાંચવા જેવો લેખ.
આભાર.

લેન્ડસ્કેપ ફોટોગ્રાફી  વિચારો, આપણે કોઇ હરવા ફરવાનાં સ્થળે ગયા અને ત્યાંનું સુંદર મજાનું કુદરતી દૃશ્યો જોતા સાથે જ આપણું મન મોહી લે ( મન મોહી લે તેવું સુંદર સ્થળ હોય ત્યારે તો આપણે ત્યાં ફરવા ગયા હોઇએ !) સાથે કેમેરો પણ હોય એટલે પહેલો વિચાર જલ્દી જલ્દી આ સુંદર દૃશ્યને મેમરીકાર્ડમાં (જુના વખતમાં કચકડે !) કંડારી લેવાનો જ આવે. પણ થોભો !! લેન્ડસ્કેપ ફોટોગ્રાફીનાં પણ કેટલાક, જાણવા જેવા, રસપ્રદ નિયમો છે. (ઉફ્ફ..આ નિયમો !) જો કે નિયમો નહીં જાણતા હોઇએ તો પણ, સામેનું દૃશ્ય સુંદ … Read More

via શકિલ મુન્શી નો બ્લોગ

ટિપ્પણીઓ બંધ છે.