મારા પ્રતિભાવો – આપણું શરીર ભાગ 3 (via ધૂમકેતુ)


આપણું  શરીર ભાગ 3 ૩૦ વર્ષની વયે સ્વસ્થ ભારતીય પુરુષની ઊંચાઇ પ્રમાણે નીચે મુજબનું વજન હોવું જઈએ ઊંચાઈ અને વજન – વર્ગીકરણ ઊંચાઈ (સેમી.) વજન (કિલોગ્રામ ) ઊંચાઈ (સેમી.) વજન (કિલોગ્રામ ) ૧૪૬ ૪૬.૬ ૧૬૮ ૫૯.૧ ૧૪૮ ૪૭.૪ ૧૭૦ ૬૦.૬ ૧૫૦ ૪૮.૩ ૧૭૨ ૬૨.૧ ૧૫૨ ૪૯.૨ ૧૭૪ ૬૩.૭ ૧૫૪ ૫૦.૩ ૧૭૬ ૬૫.૩ ૧૫૬ ૫૧.૪ ૧૭૮ ૬૭.૦ ૧૫૮ ૫૨.૫ ૧૮૦ ૬૮.૭ ૧૬૦ ૫૩.૭ ૧૮૨ ૭૦.૪ ૧૬૨ ૫૪.૯ ૧૮૪ ૭૨.૧ ૧૬૪ ૫૬.૨ ૧૮૬ ૭૩.૮ ૧૬૬ ૫૭.૬ ૧૮૮ ૭૫.૬ શરીરના અવયવોનો ભાર – વર્ગીકરણ અવયવ વજન (ગ્રામમાં ) અવયવ વજન (ગ્રામમાં ) મુત્રપિંડ ૧૫૦ જમ … Read More

via ધૂમકેતુ   — ધવલભાઇ ’નવનીત’

મારો પ્રતિભાવ :

વાહ ! ધવલભાઇ, ખુબ મહેનત લીધી છે. આવી વૈજ્ઞાનિક માહિતી, વેબ પર, ગુજરાતીમાં બહુ ઓછી વાંચવા મળે છે. હજુ વધુની પ્રતિક્ષામાં. આભાર.

Dhaval Navneet
અશોક ભાઈ ..આપનો ખુબ ખુબ આભાર …આપ અહી સમયાંતરે મુલાકાત લેતા રેહશો જી …વધુ ને વધુ માહિતી હું ઉમેરતો રહીશ ..આભાર
****************************
(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.