ડિજીટલ ફોટોની જન્મકુંડલી (EXIF Data) (via શકિલ મુન્શી નો બ્લૉગ)


ડિજીટલ ફોટોની જન્મકુંડલી (EXIF Data) થોડા સમય પહેલાં સુધી, ફીલ્મ (રોલ) ફોટોગ્રાફીના સમયમાં, શોખીન ફોટોગ્રાફરો પાસે કેમેરા સરંજામ સાથે એક નોટબુક જરૂર રહેતી. જેમાં તેઓ પડાયેલા દરેક ફોટાની વિગતો, જેમ કે, સ્થળ, સમય, એક્સ્પોઝર, ફ્લેશ, ફોકલ લેન્થ (લેન્સ), ISO (ફીલ્મ રોલની સ્પીડ) જેવી તકનિકી વિગતો નોંધતા. જેથી કરીને આગળ ઉપર તે ફોટાનું વિશ્લેષણ કરવાની કે તેની ખામી-ખુબીઓ સમજવાની સવલત રહે. જો કે આ બહુ કુથું કામ હતું. ખાસ તો લખેલી વિગત અને ખરેખરનો ફોટો બંન્નેને મેચ કરવા એ માથાના દુઃખાવારૂપ કામ … Read More

via શકિલ મુન્શી નો બ્લોગ

મિત્રો આ એક બહુઉપયોગી માહિતી આપતો લેખ છે. મિત્રદાવે આપને તે વાંચવા અને એક નવા મિત્રને, યોગ્ય લાગે તો, પ્રોત્સાહન આપવા અનુરોધ કરૂં છું. આભાર.

ટિપ્પણીઓ બંધ છે.