ચિત્રકથા – દિપાવલી


પ્રિય મિત્રો, દિપાવલીના શુભપર્વની હાર્દિક શુભકામના.

વિક્રમ સંવંત ૨૦૬૭ નું બેસતું વર્ષ સૌને સુઃખદાઇ નિવડો તેવી શુભેચ્છા.

 વિક્રમ સંવંત ૨૦૬૬ની કેટલીક યાદગાર ક્ષણો, કેમેરાનીં આંખે.

12 responses to “ચિત્રકથા – દિપાવલી

 1. બહુ સુંદર. સાલ મુબારક સૌને!

  Like

 2. શ્રી અશોકભાઈ,
  “મધુવન” પરિવાર તરફથી આપને તથા આપના કુટુંબને દિપાવલીની ઢગલો એક શુભેચ્છા અને વિક્રમ સંવત ૨૦૬૭ ઉત્સાહપ્રેરક અને આપના કર્મયોગને આગળ ધપાવવામાં ઉપયોગી નીવડે તેવી શુભકામના.

  Like

 3. અશોક ફોટોશોપ, હેપી દિપાવલી, તમામ બ્લોગ પ્રેમી જુથ ને
  *”*”HAPPY”*”*
  “*”DIPAWALI”*”
  May This Diwali be as bright as ever.
  May this Diwali bring joy, health and wealth to you.
  May the festival of lights brighten up you and your near and dear ones lives.
  May this Diwali bring in u the most brightest and choicest happiness and love you have ever Wished for.
  May this Diwali bring you the utmost in peace and prosperity.
  May lights triumph over darkness.
  May peace transcend the earth.
  May the spirit of light illuminate the world.
  May the light that we celebrate at Diwali show us the way and lead us together on the path of peace and social harmony
  “WISH U A VERY HAPPY DIWALI”

  Like

 4. અશોકભાઈ,
  સુંદર તસવીરો.
  આપના સમગ્ર પરિવારને દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે અઢળક અઢળક શુભેચ્છાઓ.
  આપનો સ્નેહ વધતો રહે એવી મનોકામના.

  Like

 5. તસ્વીરો ભૂતકાળને વર્તમાનકાળ બનાવી દે છે…..અને ચહેરા પર મીઠી million dollar smile આપી જાય છે….બસ એવી જ મીઠી મુસ્કાન તમારા અને તમારા પરિવારજનોના ચહેરા પર કાયમ રહે એજ નવાવર્ષે ભગવાનને પ્રાર્થના…..
  “…..નુતનવર્ષાભિનંદન…..”

  Like

 6. અશોકભાઇ ખૂબ જ સરસ તસ્વીરો. આપનો આભાર તસ્વીરો દ્વારા પરંપરાગત તહેવારની મજા અમને દૂર રહીને પણ માણવા મળી. અને સુંવાળી કે મઠિયાં જોઇને મોંમા પાણી આવી ગયું હોં ભાઇ. નવા વર્ષની સમગ્ર પરિવારજનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  Like

 7. શ્રી દિપકભાઇ, અતુલભાઇ, શકિલભાઇ, યશવંતભાઇ, યશભાઇ, મીતાબહેન, સૌ મિત્રો સ્નેહીઓનો ખુબ ખુબ આભાર અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.

  Like

 8. આઈડીયા બહોત અચ્છા હૈ.નવું વર્ષ શુભદાયી નીવડે અને અમને જ્ઞાનવર્ધક કોમેન્ટ્સ મળતી રહે તેવી આશા રાખીએ.

  Like

 9. શ્રી અશોકભાઈ
  શુભ દીપાવલીનો મંગલ ઉજાશ સુંદર ફોટાઓ દ્વારા પ્રદર્શીત થયો છે. નૂતન વર્ષાભિનંદન.
  વાત નિરાલી આભાસી…રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

 10. વાંચનયાત્રા પરિવારને નવા વર્ષની શુભકામનાઓ.

  Like

 11. ખૂબજ સુંદર રજૂઆત !

  નવા વર્ષના આપને તેમજ આપના પરિવારજનોને ખૂબ સારી શુભેછાઓ !

  http://das.desais.net

  Like

 12. વાહ ખુબ સરસઅશોકભાઇ જેઠાલાલના ફોટાનો પણ સમાવેશ કર્યો

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s