મારા પ્રતિભાવો – બ…ચા..વોઓઓ (via આખી દુનિયાની પંચાત)


પ્રિય મિત્રો, સૌને આજથી શરૂ થતા દિપાવલીના શુભ પર્વની હારમાળા (દિપાવલી એટલે જ દિવાઓની હારમાળા !) ની હાર્દિક શુભકામના. (જરા થોભો ! ખાસ દિવાળી  લેખ પાછળ આવે જ છે !)  આજે તો અહીં આ દિવાળીની પ્રથમ (અને છેલ્લી !) પ્રતિજ્ઞા :

“મરી જઇશું પણ ’માણસ’ જેવા નહીં થઇએ” !!!!

 

બ...ચા..વોઓઓ જંગલમાં  નાના મોટા અને ઘઈડા થયેલા વાઘ પોતાના અંદરો અંદર ના મતભેદ ભૂલી  ભેગા થઈ એક સભાનું આયોજન કર્યુ, સભા નો મુદ્દો હતો એક ભયાનક પ્રાણીથી બચવાનો. બધા વાઘ આવી ગયા પછી એક ઘરડા વાઘે સભાને સંબોધી. મારા વહાલા ભાઈઓ આજે આપણે એટલા માટે ભેગા થયા છીયે કે આપણી ગણના પ્રાણી જગતમાં હિંસક પ્રાણીઓમાં થાય છે, બધા પ્રાણીઓ આપણાથી ફફડતા હોય છે, આપણે જે રસ્તેથી નીકળીયે તે રસ્તાના બીજા પ્રાણીઓ આપણને જોઈ ને સંતાઈ જાય છે, આવી આપણી ધાક હોવા છતાં આપણે પોતાને પણ બીવુ પડે છ … Read More

via આખી દુનિયાની પંચાત   — શૈલેશભાઇ

મારો પ્રતિભાવ :

“મરી જઈ શુ પણ માણસ જેવા નહી થઈએ ”
વાહ! શું વાત કહી છે !!! બધાં પ્રાણીઓ જ નહીં, લાગે છે કે માણસે પણ આ જ પ્રતિજ્ઞા લીધી છે !!! “મરી જઇશું પણ ’માણસ’ જેવા નહીં થઇએ” !!!!
સ_રસ.
 
Shailesh
ખરેખર તમારી વાત સાચી છે
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”
****************************

ટિપ્પણીઓ બંધ છે.