મારા પ્રતિભાવો – બેફામ બાઇક દોડાવતા બાળકો…ટ્ર્ક હંકારતા અલેલ ટપ્પુઓ અને પાગલ પ્રજાનો આક્રોશ (via એક ઘા -ને બે કટકા)


એવું કહેવાય છે કે ભારતમાં જેટલા લોકો ત્રાસવાદ… યુધ્ધ… રોગ અને અન્ય કારણોથી નથી મરતા એટલા મૌત અકસ્માતમાં થાય છે. આના માટે બેફામ  ચલાવતા વાહન ચાલક – ચાહે એ યંગસ્ટર્સ હોય કે છાકટા થઈને છકડા-ટ્રક દોડાવતા ડ્રાયવર્સ જ (બે)જવાબદાર છે? મારા ખ્યાલ પ્રમાણે આપણે પણ એટલા જ દોષી છીએ. બેફામ ટ્રક-છકડા દોડાવતા ડ્રાયવર્સતો માનીયે કે અભણ કક્ષાના હોય છે પણ  પુખ્ત વયના થયા પહેલા જ  પોતાના બાળકોને જનમદિન પર બાઇકની ચાવી ભેટ આપતા માં-બાપ ખરેખર તો  અજાણતા ખુદના સંતા … Read More

via એક ઘા -ને બે કટકા  — શ્રી રજની અગ્રાવત

મારો પ્રતિભાવ :

રજનીભાઇ, લેખ ગમ્યો, અમૃતબિંદુ વધુ ગમ્યું.
આ વિષયે થોડા છાપાળવા શબ્દો: ’ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા રોમીયાઓ’ – “માતેલા સાંઢ જેવા ટ્રક ડ્રાઇવરો” – બેફામ કાર ભગાવતા નબીરાઓ” – “ભડકી ને ભાગતી ભોળી પ્રજા” (આ છેલ્લું છાપાનું નથી, મારૂં છે)
અહીં અકસ્માતોનાં વાસ્તવિક આંકડાઓ છે, અભ્યાસ માટે.
* ROAD ACCIDENT STATISTICS OF INDIA : 1970-2004:
http://morth.nic.in/writereaddata/sublinkimages/table-86816824487.htm
આભાર.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.