મારા પ્રતિભાવો – હસીને વાંચજો ને વાંચીને હસજો. (via “કુરુક્ષેત્ર”)


હસીને વાંચજો ને વાંચીને હસજો. *હમણા સાડા પાંચ કરોડની ગુજરાત માં ગુજરાતી બચાવો અંદોલન ચાલી રહ્યું છે.એટલે મેં નક્કી કર્યું કે ઘરમાં શુદ્ધ ગુજરાતી બોલવાનું,કોઈએ અંગ્રેજી શબ્દ બોલવાનો નહિ.ગુજરાતી આપણી માતૃભાષા છે.એને બચાવવી એ આપણો ધર્મ છે.મારા ધર્મપત્ની કહે આતો સજા સારા માણસ ને હાથે કરીને  માંદો પાડી,પછી એને બચાવવા દવાખાને દાખલ કરો અને એની ખબર કાઢવા જાવ એવી વાત છે.મેં કહ્યું સાચી વાત છ … Read More

via “કુરુક્ષેત્ર”   — ભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ :

* પોષણ લાકડી (વાહ! આ શબ્દ પ્રથમ વખત જ સાંભળ્યો!)
* પટેલ રોકડા આપો ને ઉચકી જાવ(પટેલ કેશ એન્ડ કેરી)
* ખોરાક પ્રદુષણ અટકાવ યંત્ર (ફ્રીજ ??)
* સંમતિસૂચક પત્ર (વિસા)
બાપુ, હવે હાસ્યનાં અતિરેકને કારણ ’ઉદરશુળ’ નો આરંભ થતો હોય તેવું લાગતા વિરમું છું
વાહ! મજા આવી ગઇ.”ભદ્રંભદ્ર” ની યાદ કરાવી દીધી.
******************************************
Bhupendrasinh Raol :
shri ashokbhai,
હસવાથી થતા ઉદરશુલ થી આયુષ્ય ને આરોગ્ય બંને માં વધારો થાય.આભાર.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.