મારા પ્રતિભાવો – ‘વેલૅન્ટાઈન-ડે’ (via અભીવ્યક્તી)


ફરી વૅલેન્ટાઈન ડે આવી પહોંચ્યો : ચાલો, ‘પ્રેમજાળ’માં ‘ફસાવા’ માટે કોણ તૈયાર છે ? “અમેરીકામાં એક સ્થળે મારું પ્રવચન પુરું થયા પછી એક શ્રોતાએ મને પ્રશ્ન પુછ્યો, ‘ભારતમાં શાળાઓમાં અભ્યાસ કરતા વીદ્યાર્થી- ઓના વાલીઓની સૌથી મોટી ચીંતા કઈ હોય છે ?’ મારો ઉત્તર હતો, ‘પંદર-સોળ વર્ષની દેખાવડી છોકરીને સડકછાપ ટપોરીઓના સકંજામાં ફસાતી કેમ બચાવવી, તે સરેરાશ વાલીની સૌથી મોટી ચીંતા હોય છે !’ ફરી એક વાર ‘વેલૅન્ટાઈન-ડે’ આવી પહોંચ્યો છે. નીર્દોષ, માસુમ, મુગ્ધાવસ્થામા … Read More

via અભીવ્યક્તી  — શ્રી ગોવીંદભાઇ મારુ

મારો પ્રતિભાવ :

 શ્રી ગોવીંદભાઇ, ડો.શાહ સાહેબે ઉકળતો લેખ આપ્યો ! ચિંતાઓ વ્યાજબી છે. હું જો કે વે-ડે ની તરફેણ કે વિરોધ કશામાં નથી, jjkishorજી એ કહ્યું તેમ આ બધા તહેવારો તો બહાના છે. મુળ વાત છે આ પરિસ્થિતીમાંથી બહાર કેમ નિકળવું તે. લેખમાં સાચું જ કહ્યું કે મા-બાપે સંતાનોના મોબાઇલ કેમ ચેક ન કરવા? જરૂર કરવા. પોતાના ઘરનો મહિલાવર્ગ શું પહેરે-ઓઢે છે, ક્યાં જાય આવે છે, કેવું વર્તન કરે છે, વગેરે બાબતો જાણવા અને રોક-ટોક કરવાનો દરેક કુટુંબનાં મોભીનો હક્ક અને ફરજ બંન્ને છે. (કહેવાતા સ્ત્રી સ્વાતંત્ર્યનાં ઝંડાધારીઓએ જરૂર જણાય તો અલગથી ચર્ચા કરવી !!!) અને મા-બાપનાં સંસ્કાર કે પ્રેમ પણ કેટલો ખોખલો કે ૧૫ કે ૧૮ વર્ષની મહેનત પર કોઇ એક-બે માસમાં પાણી ફેરવી શકે !!! સ્વતંત્રતા તેને જ હોય જે શિસ્ત પાળે, બાકી હવે તો ખુદ મા-બાપ જ “મારા સંતાનો કેટલા ’ફોરવર્ડ’ છે તેની વાતો કરતા ધરાતા નથી !! (જ્યાં સુધી કશું આડુંઅવળું ન થાય ત્યાં સુધી !!!). શું ધુળ ફોરવર્ડ છે! અરે ૧૪૦૦ -૧૫૦૦ વર્ષ પહેલાનું અમુક સાહિત્ય જુઓ, આના કરતા પણ લોકો વધુ ફોરવર્ડ હતા !! પરંતુ ત્યારે શાથે તલવારો પણ રાખતા !
આભાર. (મારે પણ એક પુત્રી છે, જેને મેં સવારે ’હેપ્પી વે-ડે’ કહી ચોકલેટ આપેલી)

****************************

અશોક મોઢવાડીયા :

શ્રી ગોવીંદભાઇ અને મિત્રો, અહીં એક મિત્રએ નિખાલસતાથી આપેલ “અમારી મરજી” પ્રકારનો પ્રતિભાવ વાંચી જરા વધુ સંશોધન કરવા પ્રેરાયો, અહીં બળાત્કાર અને છેડતી વિશે ભારતનાં કાયદા બાબતે જ ફક્ત ટુંકમાહિતી રજુ કરીશ. જેમાં લેખના વિષયરૂપ તેવી ૧૮ વર્ષથી નીચેની યુવતીઓની કાનૂની પરિશ્થિતી પર ખાસ ધ્યાન આપશોજી. આ બધી કલમો અંગ્રેજીમાં જ રાખું છું. ** વાળા વાક્યો પર વધુ ધ્યાન આપશો.
As observed by Justice Arjit Pasayat (SC):
” While a murderer destroys the physical frame of the victim, a rapist degrades and defiles the soul of a helpless female.”

As per Section.375 of IPC a man is said to commit the offence of rape with a woman under the following six circumstances:
1. Sexual intercourse against the victims will,

2. Without the victims consent, (consent=સંમતિ, અનુમતિ)

** 3. With her consent, when her consent has been obtained by putting her or any person that she may be interested in fear of death or hurt,

** 4. With her consent, when the man knows that he is not her husband,

** 5. With her consent, when at the time of giving such consent she was intoxicated, or is suffering from unsoundness of mind and does not understand the nature and consequences of that to which she gives consent,

** 6. With or without her consent when she is under sixteen years of age.

** According to The Convention on the Rights of the Child, Article 1 defines “the child” as “every human being below the age of 18 years unless under the law applicable to the child, majority is attained earlier”.

** If the victim is a minor, the onus is on the accused to prove his innocence.

Under Sec.294 the obscene act or song must cause annoyance. Though annoyance is an important ingredient of this offence, it being associated with the mental condition, has often to be inferred from proved facts. However, another important ingredient of this offence is that the obscene acts or songs must be committed or sung in or near any public place.

Section.509 of IPC, comes into effect when there is an intention to insult the modesty of any woman by the offender by uttering any word, making any sound or gesture or by exhibiting any object, with the intention that such word or such sound be heard, or that such gesture or
object be seen by such a woman, or by intruding upon the privacy of such a woman.

With thanks from: Dhruv Desai – Pune
http://www.legalserviceindia.com/articles/rape_laws.htm

****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s