ચિત્રકથા:રક્ષાબંધન


નમસ્કાર,

આ છે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અમારી ઉજવણીના થોડા ચિત્રો. આમ તો દરેક ચિત્ર પર કંઇ કંઇ લખી શકાય છે, પરંતુ તહેવારોમાં બહુ ટેન્શન લેવું સારૂં નહીં ! તેથી આવો ફક્ત હલ્લા ગુલ્લા અને ધમાચકડી જ કરીએ.

9 responses to “ચિત્રકથા:રક્ષાબંધન

 1. સુંદર ધમાચકડી છે સાહેબ, દરેકે દરેક ફોટા સુંદર છે, મને પણ ઘણુ બધુ લખવાનુ મન થાય છે, પણ હુ તો ઘણુ બધુ લખવા કરતા મહત્વનુ લખીશ કે “GOD BLESS YOU ALL”

  Like

 2. ફોટા નબર-૪ આટલું બધું હસવાનું કોણે કહ્યું હતું?
  -૩ રાખડી બાંધો તે હાથ સામું જુઓ!!!કેમરા સામે?
  -૧૩ સુંદર માતાજીઓ,વહાલી લાગે તેવી..
  -૧૭ પા’જી કરંટ માં તો નથી ને?
  -૧૯ ખરેખર નાખેલું લાગે છે!!
  બહુ મજા આવી જોવાની સરસ અભિવ્યક્તિ.

  Like

  • આભાર, બાપુ.
   * ગૃહલક્ષ્મિએ !! તેમણે આગોતરી સુચના આપેલી કે છો તેવા દુઃખી દેખાશો તો જમવાનું નહીં મળે 🙂
   * કેમેરો ચીજ જ એવી છે ! મોટા મોટાઓ પણ તેના તરફ ખેંચાઇ જાય !!
   * સાચી વાત છે, આ બાળસહજ કિલકિલાટ સામે વિશ્વના તમામ સુઃખ વામણા બની જાય છે.
   ** બાપુ ! મરવી નાખશો ! પોલીસ શાથે જ છે !! (જેઠાભાઇ !) (તૈં હવે તો પાકું 😉 )
   આપના નટખટ પ્રતિભાવ બદલ આભાર.

   Like

 3. હિચકો,હસવુ પડે, કુદરત અને છેલ્લો સીન સુંદર…

  Like

 4. અશોકભાઇ બહુ જ સુંદર ફોટા. રાજેશભાઇનું કોપી પેસ્ટ કરું છું “GOD BLESS YOU ALL”.

  Like

 5. પિંગબેક: ચિત્રકથા – સાતમ આઠમ | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s